જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધાર્મિક સ્થળોની આસપાસ સાફ-સફાઈ કરવામાં આવી...

Machhu news morbi
*"સ્વચ્છતા એ જ સેવા અભિયાન"*

*જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધાર્મિક સ્થળોની આસપાસ સાફ-સફાઈ કરવામાં આવી*
*જામનગર તા.૨૪ ઓકટોબર,* ''સ્વચ્છતા એ જ સેવા અભિયાન'' અંર્તગત જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળોની આસપાસ સામુહિક રીતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ સફાઈ ઝુંબેશમાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !