વાંકાનેર:હોસ્પિટલની આડમાં કાળા કામ કરનાર શ્રદ્ધા હોસ્પિટલના તબીબોને કડક માં કડક સજા થાય તેઓ પરિવારજનોમાં આક્રોસ

Unknown
ટંકારા તાલુકાના ટોળગામ ના કનું બેન મહેશભાઈ બાબરીયા વાકાંનેર શ્રદ્ધા હોસ્પિટલમાં કોઈ કારણોસર દાખલ થયા અને ઓપરેશન ની ના પાડવા છતાંય ઓપરેશન કરી નાખ્યું અને તે બેન નું ડેથ થય ગયુ ને વાકાંનેર પોલીસ FIR લેતા નથી પરિવાર ત્યાં સુધી ઉપવાસ આંદોલન માં છે તો આ દીકરી ને ન્યાય મળે અને શ્રધ્ધા હોસ્પિટલ માં જે કોય આ કાળા કામ કરે એને કાયદેસર કાર્યવાહી કરી ને પરિવાર ને ન્યાય મળે. ત્યારબાદ જ મૃતદેહ
સ્વીકારવા આવશે, પરિવારજનોમાં આક્રોસ.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !