રાજકોટમાં પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની ખાતે કનેક્ટિવિટીમાં વધારો થયો છે. ખાસ કરીને ાિળી પહેલા આ એરપોર્ટને 4 નવી ફ્લાઈટ મળી છે જેનાથી લોકોને હવે ક્લાઈટ માટે અમદાવાદના ધક્કા નહીં ખાવા પડે. સૌરાષ્ટ્રના લોકો માટે દિવાળી પહેલા એક સારા સમાચાર સામે આવ્યા છે.રાજકોટનાહીરાસરઈન્ટરનેશનલએરપોર્ટ ખાતેથીલોકોનેહવેથી4નવીફ્લાઇટ્સના ઓપશન્સ મળીજશે.અત્યારની જો વાત કરીએતોરાજકોટહીરાસરએરપોર્ટખાતેથીમુસાફરોને દિલ્હી, મુંબઈ,ગોવા,ઈન્દોર, બેંગ્લોર, ઉદયપુર અનેસુરતની કુલ એમ 13 ક્લાઈટ્સનાવિકલ્પો અવેલેબલ હતા. જો કે તહેવારોના વિસોમાં અને તે પણ
ખાસ કરીને દિવાળી પહેલા આજથી
રાજકોટ-મુંબઈ અને રાજકોટ-દિલ્હી
વચ્ચે 4 નવી ફલાઈટો વધારવામાં
આવી છે. જેનાથી કુલ ફ્લાઈટનોઆંકડો હવે 17 થઈ ગયો છે જે હીરાસર એરપોર્ટ પરથી ઉડાન ભરશે. આ સિવાય રાજકોટ-મુંબઇ વચ્ચે ક્લાઇટ તારીખ 8 નવેમ્બરથી 22 નવેમ્બર વચ્ચે તહેવારો દરમિયાન અઠવાડિયે 3 ક્વિસ શરૂ કરવામાં આવનાર છે.આ મામલે વધુ જાણકારી અનુસાર એરપોર્ટ ઓથોરિટી દ્વારા હીરાસર એરપોર્ટનું તારીખ 29 ઓક્ટોબરથી 30 માર્ચ સુધીનું વિન્ટર ટાઈમટેબલ રીલિઝ કરાયું છે. જે પ્રમાણે હીરાસરથી મુંબઈની બે ફ્લાઇટ શરૂ થતા રાજકોટ-મુંબઈ વચ્ચે માટેસવારે 8.10 વાગ્યાથી સાંજે 7.10 સુધીમાં કુલ 7 ફ્લાઈટ ઓપરેટ થઈ શકશે. જ્યારે કે રાજકોટ-દિલ્હી વચ્ચે પણ હાલ
રોજ સાંજે 2 કલાઈટ છે તેની ફ્રિકવન્સી વધારીને 4 કરી દેવામાંઆવી છે. આજ સવારથી જ 7.30 વાગ્યે અને બપોરે 1.45 વાગ્યાથી દિલ્હી-રાજકોટ-દિલ્હીની બે નવી ક્લાઇટનો આરંભ કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઇન્દોર- રાજકોટ-ઉઘ્ધપુર અને ઉદયપુર- રાજકોટ-ઈન્દોર ફ્લાઇટ પણ ચાલી રહી છે. જ્યારે રાજકોટ-ગોવા વચ્ચે અઠવાડિયામાં 3 વિસ, રાજ્કોટ- પુના વચ્ચે અઠવાડિયામાંપુના વચ્ચે અઠવાડિયામાં ત્રણ ક્વિસ અને રાજકોટ-સુરત વચ્ચે ડેઈલી તેમજ રાજ્કોટ-બેંગ્લુરુ વચ્ચે એક કાયમી ફ્લાઇટ છે. ઉપરાંત રાજકોટ- મુંબઇ વચ્ચે ડેઇલી 6 ઉપરાંત તારીખ 8થી 11 વચ્ચે અઠવાડિયામાં ત્રણ ક્વિસ એક ક્લાઇટ શરૂ થશે જે ૧ સિવાય દિલ્હીથી 4 ડેઇલી ફ્લાઇટ આવતીકાલથી શરૂ થશે. આમ હવેથી કુલ 17 વિમાન ઉડાન ભરશે. આમ હીરાસર એરપોર્ટ પર કનેક્ટિવિટી વધતા તહેવારના દિવસોમાં સૌરાષ્ટ્રના લોકોને ખાસ કરીને ટૂર માટેના નવા ઓપશન્સ મળી રહેશે.