આજરોજ પડધરી માં મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત પડધરી તાલુકા ના પડધરી ગ્રામ પંચાયત ખાતે...

Machhu news morbi
આજરોજ પડધરી માં મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત પડધરી તાલુકા ના પડધરી ગ્રામ પંચાયત ખાતે અમૃત કળશ યાત્રાની ઉજવણી નો કાર્યક્રમ યોજાયો જેમાં રાજકોટ જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી નવિનપરી ગૌશ્વામી,મહામંત્રી શ્રી અશોકભાઈચાંવ,તાલુકા પંચાયત પ્રમુખ રોહીતભાઈ ચાવડા, ઉપ પ્રમુખ મુકેશભાઈ મુંગલપરા ,તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મુકેશભાઈ તળપદા ,છગનભાઈ વાંસજાળીયા,માર્કેટીંગ યાર્ડ ના ડિરેક્ટર હઠુભા જાડેજા બક્ષીપંચ મોરચાના મહામંત્રી હીરેનભાઈ ફાંગલીયા ,રાજકોટ જીલ્લાના સોશિયલ મીડીયા ઈન્ચાર્જ નિખિલ વડગામા,it સેલ સહ ઈન્ચાર્જ શ્રી કવલજીત ડોડીયા,તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી હીરાભાઈ સબાડ,તાલુકા આગેવાન નિલેશ ડોડીયા, તળશીભાઈ તાલપરા,તથા મહીલા મોરચો,કીશાન મોરચો,યુવા મોરચા ના સૌ કાર્યક્રતા ની ઉપસ્થિતિ માં અમૃત કળશ યાત્રાની ઉજવણી કરવામાં આવેલ જેમાં તલાટી મંત્રી સી,એસ,પઠાણ તથા ગામજનો ની ઉપસ્થિતિ માં અમૃત કળશ યાત્રાની ઉજવણી કરવામાં આવેલ.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !