જામનગર નાઘેડી ખાતે પાસ્તર ગ્રુપ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા દેવભૂમિ દ્વારકા જામનગર જીલ્લા ભરવાડ સમાજ નાં શિક્ષીક અને નોકરીયાત વર્ગ ને સન્માનીત કરવામાં આવ્યા છે...

Machhu news morbi
*જામનગર નાઘેડી ખાતે પાસ્તર ગ્રુપ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા દેવભૂમિ દ્વારકા જામનગર જીલ્લા ભરવાડ સમાજ નાં શિક્ષીક અને નોકરીયાત વર્ગ ને સન્માનીત કરવામાં આવ્યા છે પાસ્ટર ગ્રુપ નિસ્વાર્થ ભાવે એક એવી જયોત જલાવી છે કે જે જ્યોત શિક્ષણ ની છે જે  આવનારા દિવસોમાં એ જ્યોત નો  પ્રકાશ સમગ્ર  ભરવાડ સમાજ માં અનેરી રોશની કરી આપશે*
*આ ગ્રુપ નો ધિય માત્ર ને માત્ર શિક્ષણ ને અનુંલકસી છે ભરવાડ સમાજ માં શિક્ષણ નો વિયાપ વધે એના માટે નો આં ભવ્ય પ્રસંગ તા૨૮-૧૦-૨૦૨૩ ને શનિવાર શરદ પૂનમ રઢીયાળી રાત્રે પાસ્ટર ગ્રુપ નાં માધ્યમ થી રાત્રે નાં પ્રોગ્રામ માં કલાકાર શ્રી ગોપાલ ભરવાડ દ્વારા રાસ ગરબા રજૂ કરતાં ખૈલયો ઝુમી ઉઠ્યા હતા ..અનાદ એ વાત નો થાય છે કે આ ગ્રુપ દર મહિને ફંડ ભેગો કરે છે  તેમના પોતાના રૂપિયા થી ભરવાડ સમાજ ના દીકરા દીકરીયું નું ભવિષ્ય ઊજળું બને એવા ઉચવિચર થી ભરતી ની તૈયારી કરવા માટે જહેમત ઉઠાવી રીયા છે આં ભવ્ય પ્રસંગ માં ભરવાડ સમાજ ૩૦૦૦ હજાર જેટલા ભાઈ ઓ તથા બહેનો એ આ પ્રસંગ નો આનદ માંનિયો હતો આ પ્રસંગ ને પાસ્તર ગ્રુપના તમામ સભ્ય દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !