વાંકાનેર:ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ.

Unknown

ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ, શિક્ષણ શાસ્ત્રી,પ્રિ.લલિતભાઈ અમૃતલાલ મહેતા આજરોજ અરિહંતશરણ પામ્યા છે.નિડર,અડગ,નિષ્ઠાવાન,કર્મનિષ્ઠ, સંનિષ્ઠ,ત્વરીત નિર્ણયશકિતવાન એવા સાહેબશ્રી સામાજીક,શૈક્ષણિક અને,ધાર્મિક સંસ્થાઓનું સરળપણે સંચાલન કરતા હતા,તેઓના નિધનથી વાંકાનેર પંથકના સમગ્ર સમાજને કોઇ રીતે પુરી ન શકાય તેવી ખોટ પડી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !