આજરોજ શ્રી મહારાજા રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા નું રાજ્ય સભામાં સાંસદ તરીકે નિયુક્તિ થતા ભવ્ય સભા અને વિજય યાત્રા નીકળેલ જેમાં રાજકોટ લોકસભા ના સાંસદ માનનીય મોહનભાઈ કુંડારીયા તેમજ જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી તેમજ મોરબી જિલ્લાના વિવિધ હોદ્દેદારો વિજય યાત્રામાં ઉપસ્થિત રહેલરહેલ, તેમજ બહોળી સંખ્યામાં વિવિધસમાજનાઆગેવાનો દ્વારા ફૂલહાર તેમજ પુષ્પ વરસાથી સન્માન કરીનેઅભિવાદન કરેલ
વાંકાનેર ની પ્રજાએ હર્ષ ની લાગણીઅનુભવી વાંકાનેર નેશનલ હાઈવે થી ગ્રીન ચોક, માર્કેટ ચોક, થી બાપુના બાવલા પાસે સ્ટેચ્યુ પાસે, સભા યોજેલ.