આજરોજ ધનસુરા નજીકના કનાલ ગામે ફુલ વરસાદી માહોલ સાથે કનાલ પ્રાથમિક શાળાની પાછળના ભાગે વીજળી પડતા પાલાભાઈ ડાયાભાઇ ભરવાડના ૧૬ ઘેટાં અને ૧૯ બકરા એમ ટોટલ ૩૫ અબોલ પશુઓનું મોત થયું હતું, ટોટલ ૩૬ ઘેટાં-બકરા હતા, જેને લઇને તેમની રોજી રોટી છીનવાઈ ગઈ હતી તે માલધારી પેજ પરિવાર ની પોસ્ટ ને લઈને મારા ધ્યાનમાં આવતા હું અને મારી ટીમ સાથે સ્થાનિક આગેવાનો ને લઈને પીડિત પરિવાર ની સ્થળ પર (કનાલ તા. ધનસુરા. જી. અરવલ્લી) મુલાકાત લઈને સાંત્વના આપી સાથે બનતી યથા શક્તિ મદદ કરી મારી સાથે શ્રી વિરમભાઈ ભરવાડ, વાત્રક હોસ્પિટલ, શ્રી હેમરાજ ભાઈ રબારી ડાકોર શ્રી નરેશભાઈ રબારી, કપડવંજ, શ્રી જયેશભાઈ ઝાંપડા મોડાસા, શ્રી ગોપાલભાઈ ભરવાડ મોડાસા, શ્રી વિષ્ણુભાઈ રબારી કલાજી, શ્રી રાહુલભાઈ રબારી, મોડાસા, શ્રી દિનેશભાઈ ભરવાડ, રવેચી હોટલ વાળા (કિશોરપુરા ચોકડી)હાજર રહ્યા હતા.
આજરોજ ધનસુરા નજીકના કનાલ ગામે ફુલ વરસાદી માહોલ સાથે કનાલ પ્રાથમિક શાળાની પાછળના ભાગે વીજળી પડતા ...
જુલાઈ 02, 2023
Tags