વાંકાનેર તાલુકાના ભરવાડ સમાજ દ્વારા મૉરબી જીલ્લા માં વંન વિભાગ માં આવતી જંડલ વળી જંગલ ની વષૉ જુની માંગણી નેં હરજી કરે મૉરબી DOF ઑપીસ સાહેબ નેં રજુવાત કરી લેખીત આવેદનપત્ર આપ્યું હતું.
વાંકાનેર તાલુકાના માલધારી સમાજના પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલૉ છે. દાડે દિવસે પશુ ઑનુ જતન કરવું અધરૂ થય રહ્યુ છે. ત્યારે ગુજરાત સરકાર નેં આ માલધારી સમાજ નેં સરકારી વાકાનેર જંડલ વંન વીડી નેં હરજી કરૉ તેવી માંગ કરી હતી.
મૉરબી ઑપીસ DOF નાયબ વન સંરક્ષક સાહેબ નેં રજુવાત કરી.