ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના 3 ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર, બાબુભાઇ દેસાઈ, કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ વિજય થયો છે. 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં 3 સાંસદની દિલ્લીમાં શપથવિધિ યોજાશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે એકપણ ઉમેદવાર ઉતાર્યો ન હતો.
ગુજરાત:-રાજ્યસભા ચૂંટણી, ભાજપના 3 ઉમેદવાર બિનહરીફ.
જુલાઈ 17, 2023
Tags