મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

Machhu news morbi

મોરબી જિલ્લાના ટુથ્રીફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

માહિતી બ્યુરો, મોરબી

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AA, GJ36 AB, GJ36 AE, GJ36 AG અને GJ36 Aતથા ફોર વ્હીલર માટે GJ36 AF, GJ36 Aઉપરાંત ટ્રાંસપોર્ટ વાહનો માટે GJ36 તેમજ થ્રી વ્હીલર માટે GJ36 W સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા.૧૨/૦૬/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા. ૧૨/૦૬/૨૦૨૩ થી તા. ૧૪/૦૬/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૧૪/૦૬/૨૦૨૩ થી તા. ૧૬/૦૬/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. ૧૬/૦૬/૨૦૨૩ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે. 

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !