જામનગર સમસ્ત ભરવાડ* સમાજગોપાલક યુવા સંગઠન આષાઢી બીજ મરછુ માતાજી ધજા કડિયાવાળ મુળબાપા ની ધજા ...

Machhu news morbi
*જામનગર સમસ્ત ભરવાડ* સમાજ
ગોપાલક યુવા સંગઠન આષાઢી બીજ મરછુ માતાજી ધજા કડિયાવાળ મુળબાપા ની ધજા 
ટાઉન હોલ રાધે કૃષ્ણનું મંદિર ત્યારબાદ મચ્છુ માતાજીના પંચ ના મચ્છુ માતાજી સમસ્ત ભરવાડ સમાજ નુ આસ્થાનું કેન્દ્ર એટલે પંચ ની મચ્છુ માતાજીની અસીમ કૃપાથી ત્યારબાદ *મુરા* બાપાની જગ્યા *ચાંદા ધાર* પાસે *પ્રસાદ* લેવામાં આવી અને 500 થી પણ વધુ માણસો માહા પ્રસાદ લીધો હતો સમાજના આગેવાનો વડીલો યુવાનો અને ભાઈ બહેનો તથા સૌ બધા ઉપસ્થિત રહ્યા હતા *
 *મરછુ ન્યુઝ મોરબી રિપોર્ટર*** નાગજીભાઈ પરમાર જામનગર 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !