*🇳🇵🙏જય.ગૉપાલ 🙏🇳🇵*
*અમરેલી જિલ્લા ભરવાડ સમાજ દ્રારા સ્નેહમિલન સામાજિક શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો.*
*ભરવાડ સમાજ દ્વારા તારીખ તા. 4/6/2023/ રવિવાર અમરેલી ખેડૂત તાલીમ કેન્દ્ર સ્થળઃ પર ભરવાડ સમાજના વષઁ 2023 - ના ધોરણ 10થી ધોરણ 12 તથા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા ચાલુ વર્ષ સરકારી નોકરીમાં જોડાયેલા સમાજ ના તેજસ્વીઓ અને સમાજ ગૌરવ ને સન્માનવાનો અનેરો કાયઁક્રમ યોજાયેલ. હતો,,*
*સમાજ ના ઉભરતા આવા યુવાનને સન્માનવાની આવી અનન્ય અને અણમોલ ઘડીએ આ અમરેલી વિસ્તારના ભરવાડ સમાજ બંધુઓ એ સાક્ષી બનવાનુ સૌભાગ્ય પ્રાપ્ત કરી શક્યા હતા*
*આ પવિત્ર પ્રસંગને વધુ ઉજળો બનાવવા આ પ્રસંગે*
*આશિર્વચન સંતો મહંતો*
*મહંત શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામ પુરી બાપુ ગુરુ શિવપુરી બાપુ ઝાઝાવડા દેવ જગ્યા થરા*
*શ્રી રામ બાપુ ઠાકર મંદિર ચાવંડ*
*શ્રી મંગળાભગત મોટા લીલીયા*
*શ્રી ઘનશ્યામ દાસ બાપુ આંબરડી*
*શ્રી રામદાસ બાપુ બગસરા*
*શ્રા હિપાભગત રાયપર*
*કનુભગત ગોપાલ ધામ જુનાગઢ*
*શ્રી પોપટ ભગત મોટા લીલીયા*
*કાર્યક્રમના અધ્યક્ષ ને 3001 દિકરી નાં સમુહલગ્ન થરા ના દાતાશ્રી અને શિક્ષણ ના ભામાશા સમાજને ખુબ શિક્ષણ આપો, 'શિક્ષણ એજ સમાજનું કલ્યાણ'નું સુત્ર આપનાર એવા વડીલ શ્રી બેસરભાઈ તેજાભાઈ ગમારા અમદાવાદ*
*ભરવાડ સમાજ ના કોહિનૂર કહેવાય એવા સમાજ ને સાચી દિશા બતાવે એવા ભાઈ શ્રી લાખાભાઈ ભરવાડ પુર્વ ધારાસભ્ય વિરમગામ અમદાવાદ*
*શ્રી દિલીપભાઈ ભરવાડ સમાજ ના યુવાનો ને યુવા રોજગારી મળી રહે તેવા ઉચા પ્રયાસો કરી રહ્યા છે સમાજ ના ચિંતક અને ભરવાડ યુવા સંગઠન પ્રમુખ અમદાવાદ*
*શ્રી મનુભાઈ માગુડા અમદાવાદ*
*શ્રી મેરૂભાઈ બતાડા અમદાવાદ*
*રત્નાભાઈ ગમારા અમદાવાદ*
*શ્રી ગફુરભાઈ ગમારા ભાયલા અમદાવાદ*
*ગોપાલભાઈ પીપળજ*
*કવાભાઈ ગોલતર રાજકોટ*
*જીતુભાઈ કાટોડીયા રાજકોટ*
*હિરાભાઈ ભરવાડ વાંકાનેર*
*જાદવભાઈ રાતડીયા જુનાગઢ*
*શ્રી વનરાજભાઈ ખીટ આંબરડી*
*શૈલેશભાઈ રાતડીયા ગોપાલક છાત્રાલય જગવંડ*
*શ્રી કૌશિકભાઈ વેકરીયા ધારાસભ્ય અમરેલી*
*શ્રી મહેશભાઈ કસવાલા ધારાસભ્ય સાવરકુંડલા લીલીયા*
*શ્રી જે વી કાકડીયા ધારાસભ્ય ધારી બગસરા*
*શ્રી જનકભાઈ તળાવીયા ધારાસભ્ય લાઠી બાબરા*
*તથા નામી અનામી* *મહાનુભાવોએ ખુબ મોટી સંખ્યામાં હાજરી આપી* *પ્રસંગને વધુ ઉજળો બનાવ્યો હતો*
*સંતો મહંતો અને સમાજના અગ્રણીઓ દ્વારા કાયઁક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યથી કયાઁ બાદ પ્રાથંઁના થકી વાતાવરણને પ્રભુમય બનાવ્યુ. ત્યારબાદ વિદ્યાર્થીઓ અને કમઁચારીઓ તથા મહેમાનો અને દાતાશ્રીઓનું તેમજ અમરેલી જિલ્લા માંથી થરા સમૂહ લગ્ન થયા હતા 328 દિકરી ને સન્માન કરવામાં આવ્યુ હતુ.*
કાયઁક્રમને અંતે શ્રી અમરેલી જિલ્લા ભરવાડ ઉપસીત રહેલા સંતો મહંતો સમાજના આગેવાનો સૌનો આભાર માન્યો હતો ,,,
કાયઁક્રમને સફળ બનાવવામાં અમરેલી જિલ્લા થરા સમૂહ લગ્ન સમીતિ ના તમામ સભ્યોએ ખૂબ જ મહેનત કરી હતી. તમામને ખૂબ ખૂબ અભિનંદન.......
✍️🌹✍️🌷✍️🌹✍️🌷✍️🌹✍️
એહવાલ : મચ્છુ ન્યૂઝ મોરબી અખબાર
સહતંત્રી મધુબેન કે ભરવાડ મૉરબી