વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક માટેલીયૉ નદિ કયુટોન સીરામીક ફેક્ટરી સામે માટેલીયા નદીના કાંઠેથી મૂળ મધ્યપ્રદેશ રાજ્યના સ્તન જિલ્લાના વતની સત્યભાન કાનછેદી કોલ નામના શ્રમિકનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
અમારાં મચ્છુ ન્યૂઝ મોરબી તમારાં કૉય પણ ધંધા વ્યવસાય ની જાહેરાત કે જન્મદિવસ શુભેચ્છાઓ કે શ્રદ્ધાંજલિ , જાહેરાત આપવા માંગતા હોય તો આ નંબર પર કૉલ કરૉ MO : 8799457135 મચ્છુ ન્યૂઝ મોરબી અખબાર ઑપીસ નૉ નંબર છે.