મોરબી: સાપર ગ્રામના યુવા સરપંચ ગ્રામજનો દ્વારા લગ્ન પ્રસંગમાં માનવતા મહેકાવી.

Machhu news morbi
મોરબી: કોળી સમાજની ડુંગર ભાઈ શિવાભાઈ ની દીકરીઓ ડિમ્પલ બેન તથા દિવ્ય બેન ને રૂપિયા 11,000-11000નું કન્યાદાન કરવામાં આવ્યું હતું.
નવ દંપતીને આશીર્વાદ આપ્યા તેમજ સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી તેમજ આગામી દિવસોમાં સાપર ગામના કોઈ પણ સમાજની દીકરી ના લગ્ન યોજાશે તો સરપંચ દ્વારા રૂપિયા 11000 નું કન્યાદાન કરવામાં આવશે તેવો નિર્ધાર કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઉપસરપંચ શિવરાજસિંહ સભ્ય હરપાલસિંહ, ઇન્દુભા, જયદીપસિંહ,યોગરજસિંહ તથા યુવા આગેવાન લકિરાજસિંહ, સંદીપસિંહ સહિતના ગ્રામજનો જોડાયા હતા.

ન્યૂઝ રિપોર્ટ : ન્યૂઝ તંત્રી કાળુભાઈ કે પાચીયા મૉરબી.
(************************)
અમારી ન્યૂઝ યુટ્યુબ ચેનલ સાથે જૉડાવા માટે આ👇 લિંક નાં માધ્યમથી સબક્રાઇબ કરૉ બેલ લાઇક કરો.
https://youtu.be/paojlnM26VY
(************************)
અમારી ન્યૂઝ ફેસબુક પેજ ને લાઇક કરો જૉવૉ દેશ અને દુનિયાનાં સમાચાર તાત્કાલિક તમારાં મૉબાઇલ માં. 👇આ લિંક નાં માધ્યમથી ફેસબુક લાઈક કરો.
https://www.facebook.com/machhunewsmorbi?mibextid=ZbWKwL

(************************)
અમારી મચ્છુ ન્યૂઝ મોરબી અખબાર what's up ગ્રુપમાં જોડાવા.👇આ લિંક નાં માધ્યમથી.
https://chat.whatsapp.com/HbmncQW7LemKeNJJF4k3qh
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !