સુરેન્દ્રનગર મોરબી વાંકાનેર પંથક માં પવન ફૂંકાયો વાવના વિક્ટોરે ધૂળની ડમરીઓ સાથે વૃક્ષો દગમગીયા

Machhu news morbi
*સુરેન્દ્રનગર મોરબી વાંકાનેર પંથક માં પવન ફૂંકાયો વાવના વિક્ટોરે ધૂળની ડમરીઓ સાથે વૃક્ષો દગમગીયા!!!*

આરીફ દિવાન મોરબી: સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેર જિલ્લામાં હવામાન ખાતાની આગાહીને સાર્થક કરતી કુદરતી ઘટનાઓ નો લોકો અનુભવ કરી રહ્યા છે માવઠા વરસાદ પવન ફુકાવાની તંત્ર દ્વારા કરાઈ આગાહી અંતર્ગત માવઠા વરસાદ પવન ની ઘટનાઓ બની રહી છે ત્યારે ગઈકાલ તારીખ 29 5 2023 ના રોજ હવામાનમાં પલટો આવ્યો હોય તેમ વાદળીયું વાતાવરણ વાંકાનેર પંથકમાં આશરે સાંજના ચાર વાગ્યાના સુમાર થી પાંચ વાગ્યા સુધી લોકોએ મહેસુસ કર્યું હતું ત્યાં તારીખ 30 5 2023 મંગળવારે આશરે સવારે 11 વાગ્યાના સુમારે સુરેન્દ્રનગર મોરબી વાંકાનેર પંથકમાં ફરી પવન ફૂંકાયા હોવાથી ધૂળની ડમરીઓ નો વિક્ટોર સાથે વૃક્ષો ડગમગી ગયા હતા અને એકાએક હવામાનમાં પલટો આવ્યો હોય તેમ થોડીક જ વારમાં વાવ નો વિકટો ઠંડુ પડી ગયું હતું પરંતુ પવન ફૂંકાયા એ સમય દરમિયાન લોકોના ઘરમાં ધૂળ ની ડમરીઓ કચરા પવનના કારણે ઘશી ગયા હતા જેથી સ્વચ્છતા નો અભાવ રહ્યો હોય તેમ સુરેન્દ્રનગર મોરબી વાંકાનેર પંથકમાં એકાએક પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ સાથે કચરા ઉડતા જોવા મળ્યા હતા જે તંત્રની નિષ્ક્રિયતા અને સ્વચ્છતાના અભાવે મોરબી વાંકાનેર સુરેન્દ્રનગર પંથકમાં ગંદકી કચરા લોકોના આરોગ્ય માટે જોખમી બન્યા છે તે વિકાસની વાતો કરનાર તકવાદી નેતાઓએ ભૂલવું ના જોઈએ
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !