મોરબીના MLA કાંતિભાઈ અમૃતિયાને જાહેર હિસાબ સમિતિમાં સભ્ય તરીકે સ્થાન મળ્યું

Machhu news morbi
પંદરમી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સભાગૃહની અંદાજ સમિતિ, જાહેર હિસાબ સમિતિ અને જાહેર સાહસો માટેની સમિતિ તેમજ પંચાયતી રાજ સમિતિના વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે વિવિધ સભ્યોને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે જેમાં જાહેર હિસાબ સમિતિના સભ્ય તરીકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સ્થાન પ્રાપ્ત થયું છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !