વાંકાનેરના ઝાબાઝ સીટી પીઆઇ કે.એમ. છાસીયા સાહેબની બદલી...

Machhu news morbi

વાંકાનેરના ઝાબાઝ સીટી પીઆઇ કે.એમ. છાસીયા સાહેબની મોરબી લીવ રિઝર્વ ખાતે બદલી કરાઈ.
પી.ડી. સોલંકી જે મોરબી લીવ રિઝર્વમાં હતા તેમને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો. અને પીઆઇ કે.એમ. છાસીયાસાહેબને મોરબી લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા.વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ટૂંકા સમયમાં  ખૂબ સારી કામગીરી થકી  લોકોના દિલમાં વસી સારી છાપ થકી લોકોના વચ્ચે રહી જે કામગીરી કરવામાં આવી છે તે હર હંમેશ વાંકાનેર ની જનતાના દિલોમાં રહેશે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !