વાંકાનેર સીટી પી.આઈ કે એમ છાસિયા ની બદલી થતાં સામાજિક આગેવાન દ્વારા સન્માન કરાયું.

Machhu news morbi
વાંકાનેર સીટી પી.આઈ કે એમ છાસિયા ની બદલી થતાં સામાજિક આગેવાન દ્વારા સન્માન કરાયું.
વાંકાનેર શહેરમાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જાળવી રાખનાર અને નાના લોકોનો અવાજ સાંભળનાર પી.આઈ કે એમ છાસિયાની મોરબી ખાતે બદલી થતાં વાંકાનેર સામાજિક આગેવાનો દ્વારા સાલ અને ફૂલનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
વાંકાનેર શહેરમાં ઘણા સમયથી સિંઘમ છાપ ધરાવતા પી.આઈ કે એમ છાસિયાની મોરબી ખાતે બદલી થતાં વાંકાનેર સામાજિક આગેવાનો દ્વારા પી.આઈ કે એમ છાસીયા ને સાલ ઓઢાળી અને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને વાંકાનેરમાં પ્રજા લક્ષ્ય કામગીરી કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી અને હંમેશા પીઆઈ કે એમ છાસિયા દ્વારા વાંકાનેર ની પ્રજાને હિતમાં અનેક કામ કર્યા છે.
તેવા અંદાજમાં આગેવાનો દ્વારા પીઆઇ કે એમ છાસીયા ને કામગીરી બિરદાવી હતી આ સન્માન સમારોહ કાર્યક્રમમાં પીએસઆઇ હીરાભાઈ મઠીયા રસિકભાઈ વોરા ભાજપ આગેવાન.
મહંમદ ભાઈ રાઠોડ પત્રકાર સરાફુદીન માથકિયા ગુજરાત દર્શન ,નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ ટી સેલ કચ્છ ઝોન પ્રમુખ. પત્રકાર એક્તા પરીષદ મૉરબી જીલ્લા પ્રમુખ. મચ્છુ ન્યૂઝ મૉરબી અખબાર તંત્રી અને (કાળુભાઈ કે પાચીયા મૉરબી )
અશરફભાઈ બાદી ભાજપ આગેવાન
ઉસ્માન ગની મૌલાના ભાજપ આગેવાન
જાકીરભાઇ બ્લોચ વાંકાનેર સીટી ન્યુઝ તંત્રી
ગફરભાઈ મેમણ મેમણ જમાત પ્રમુખ
સલીમભાઈ સંધિ સમાજીક આગેવાન
રઉફખાન પઠાણ સામાજિક આગેવાન
રિયાઝ ભાઈ સામાજિક આગેવાન
હુસેનભાઇ ગઢવાળા સામાજિક આગેવાન તથા વાંકાનેર સિટી પોલીસને સ્ટાફ હાજર રહ્યો હતો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !