તારીખ :૩૦/૪/૨૦૨૩ ના રોજ ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના મન કી બાત કાર્યક્રમના ૧૦૦ માં એપિસોડ કાર્યક્રમ અંતર્ગત ભાજપ કાર્યાલયે ટીવી ના માધ્યમ થી નિહાળવામાં આવ્યો હતો,
આ કાર્યક્રમ માં મહારાણા રાજસાહેબ
શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા, વાઘજીભાઈ ડાંગરોચા, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ અમુભાઈ ઠાકરાણી, તાલુકા સંગઠન પ્રમુખ રતિલાલ અણીયારીયા, ઉપપ્રમુખ ગોપાલભાઈ મઢવી, મંત્રી અમૃતબેન ગુગડીયા, શહેર મહામંત્રી કે.ડી.ઝાલા, શહેર કિસાન મોરચા પ્રમુખ ક્રિપાલસિંહ, અનું.જાતિ મોરચા પ્રમુખ મુકેશભાઈ સોલંકી, મહીલા મોરચા પ્રમુખ પ્રજ્ઞાબા પી. ઝાલા, જિ.કા.સ. ચંદ્રિકાબા ડી. ઝાલા, મહિલા મોરચા મહામંત્રી અંજનાબેન ગોસ્વામી, પૂર્વ નગરપાલિકા સદસ્ય રીટાબા જી. રાઠોડ, ગજેન્દ્રસિંહ રાઠોડ, યુવા મોરચા મહામંત્રી નિતેશ પાટડીયા,વિરમભાઇ, શહેર કાર્યલય મંત્રી મૂળજીભાઈ ગેડિયા, સહીત બહોળી સંખ્યામાં કાર્યકરો તેમજ મહીલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
* મોરબી જિલ્લા મીડિયા આઈ ટી સેલ
ઇન્ચાર્જ કાળુભાઈ કે પાચીયા મૉરબી
* વાંકાનેર તાલુકા કિશાન મૉરચૉ આઈ ટી સેલ સહ ઇન્ચાર્જ જગદિશભાઈ તલસાણીયા વાંકાનેર