આજે રોજ ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન નિમિત્તે છઠ્ઠી એપ્રિલ ના રોજ દાણીલીમડા વોર્ડ ખાતે કેન્દ્ર નંબર 34 ઘટક નંબર 9 પરીક્ષિતલાલ નગર કવાટર્સ ખાતે આંગણવાડીમાં કુપોષણ બાળકોને રાકેશ પરમાર ઢારા શકિત વર્ધક બાલ રસાયણ પાઉડર તથા ફ્રુટ વિતરણ તથા ચોકલેટ વિતરણ કરવામાં આવ્યુ તેમાં વોર્ડ ના સક્રિય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
આજે રોજ ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન નિમિત્તે છઠ્ઠી એપ્રિલ ના રોજ દાણીલીમડા વોર્ડ ખાતે કેન્દ્ર
એપ્રિલ 06, 2023
Tags