વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય શ્રી

Unknown
વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ગાંધીનગર ક્ષેત્રમાંથી માંથી પરત ફરતા સરખેજ ગાંધીનગર હાઇવે પર એક વાનર રિક્ષા સાથે, અકસ્માત થતાં ઇજાગ્રસ્ત વાનર ને તાત્કાલિક એનિમલ હેલ્પ લાઈન ની મદદ થી સારવાર અપાવી વાનર નો જીવ બચાવ્યો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !