આ રોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી સી.આર.પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે વાંકાનેર શહેર ભાજપ યુવા મોરચા ના પ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા.....
માર્ચ 16, 2023
આજરોજ તારીખ 16-3-2023 ના રોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી સી.આર.પાટીલ સાહેબના જન્મદિવસ નિમિત્તે વાંકાનેર શહેર ભાજપ યુવા મોરચા ના પ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ ઝાલા અને તેમની ટીમ દ્વારા મહાવીર ગૌશાળા,મહાવીર જીન વાંકાનેર ખાતે ગાયોને લીલું ઘાસ નાખી ને સી આર પાટીલ સાહેબના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
Tags