વાકાનેરમાં મક્તાનપર ગામના સ્મશાન પાછળ દેશી દારૂના મુદામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે સીલાઇ કામના ધંધાર્થીને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ મક્તાનપર ગામમાં પેટ્રોલીંગમાં હતી. એ સમયે ગામના સ્મશાન પાછળ આવેલ ખરાબામાં સીલાઇ કામના ધંધાર્થી જીતેશ ઉર્ફે જીતો કરમશીભાઇ
અબાસણીયા ૬૦૦ની કિમતનો દેશી પીવાનો દારૂ