ધોળકા હાઇવે થી બે કિલોમીટર ઇકો કાર પાછળ બીજી કાર્ડ ઘૂસી જતા અકસ્માત...
Machhu news morbi
ફેબ્રુઆરી 20, 2023
ધોળકા થી બે કિલોમીટર ઇકો કાર પાછળ બીજી કાર્ડ ઘૂસી જતા અકસ્માત સજાયો હતો ઇકો માં બેઠેલા ચાર વ્યક્તિને ઈજા થયેલ હતી તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.