તારાપુર ચોકડી થી આગળ 10 કિલોમીટર માણેક ગામ પાસે થયેલ ભયાનક અકસ્માત....
ફેબ્રુઆરી 03, 2023
તારાપુર ચોકડી થી આગળ 10 કિલોમીટર માણેક ગામ પાસે થયેલ થયેલ અકસ્માત ડ્રાઇવર અને કંડકટરને બંનેને ઉજા ઉજાગર અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તારાપુર હોસ્પિટલ મોકલી આપેલ છે ત્યારબાદ તારાપુર પોલીસ સ્ટાપ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચીયા હતા.
Tags