અમદાવાદ ના પૂર્વ ના વિસ્તાર માં વાતાવરણ માં આવ્યો પલટોઅમદાવાદ ના પૂર્વ ના અનેક વિસ્તારમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસ્યો વરસાદ વાતાવરણ માં પલટો આવવા થી ઈશનપુર ના આદિવાસી ભીલ સમાજ ના સમુહલગ્નોતસવ મા વરસતા વરસાદ મા ભોજન ની થાળી ઓ સાથે નાસભાગવાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ સાથે પડી રહી છે ઠંડીસવાર થી ધુમ્મસ વાળું વાતાવરણ વચ્ચે આકાશ માં ઘેરાયા વાદળોવાદળછાયા વાતાવરણ સાથે પવન સાથે થઈ રહ્યો છે વરસાદઅમદાવાદ પુવઁ ના અનેક વિસ્તારો મા વરસાદ ના ઝાપડા.
જાન્યુઆરી 28, 2023
Tags