સોલંકી, આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, લેખક અને નાયબ મામલતદાર શ્રી ચૈતન્યભાઈ સંઘાણી, ...

Machhu news morbi
આણંદ સ્થિત મધુભાન રિસોર્ટ ખાતે આણંદ બિલ્ડર એસોસિએશન દ્વારા ચૂંટાઈ આવેલ ધારાસભ્યશ્રીઓ તથા સાંસદશ્રીનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાંસદશ્રીની સાથે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, લેખક અને નાયબ મામલતદાર શ્રી ચૈતન્યભાઈ સંઘાણી, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રી ધીરુભાઈ પટેલ, મંત્રી બળવંતરાય દવે સહિત બિલ્ડર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !