મોરબીના રહેવાસી યુવાન ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે વેપારી યુવાને એપ્લીકેશનમાં ક્રેડીટ કાર્ડની વિગતો આપતા રૂ ૧.૯૮ લાખની રકમ ખાતામાંથી ગાયબ થઇ છે જે બનાવ મામલે વેપારી યુવાને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છેમોરબીના રહેવાસી યુવાન ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે વેપારી યુવાને એપ્લીકેશનમાં ક્રેડીટ કાર્ડની વિગતો આપતા રૂ ૧.૯૮ લાખની રકમ ખાતામાંથી ગાયબ થઇ છે જે બનાવ મામલે વેપારી યુવાને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના શનાળા રોડ પર અરીહંત સોસાયટીના રહેવાસી જીગરભાઈ પોપટ (ઉ.વ.૨૭) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે ગઢની રાંગ ખાતે કાપડની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તા. ૨૨ ઓગસ્ટના રોજ બપોરે તેના મોબાઈલમાં મેસેજ આવેલ જેમાં આઈસીઆઈસીઆઈ ક્રેડીટ કાર્ડ પોઈન્ટ વર્થ રૂ ૬૮૫૦ વિલ એક્સ્પાયર ટૂમોરો એવો મેસેજ આવ્યો હતો જેથી લીંક પર ક્લિક કરતા બેંકની વેબસાઈટ ખુલતા icici_rewards.apk એપ્લીકેશન દેખાયેલ જે એપ્લીકેશન મને પરત ખરીદ કરેલ વસ્તુમાંથી કેશબેક મળે તે હેતુથી મેસેજ તુરત જ ડાઉનલોડ કરી હતી જેમાં એપ્લીકેશનમાં ક્રેડીટ કાર્ડ ડીટેઇલ માંગવામાં આવી હતી જે યુવાને ક્રેડીટ કાર્ડના નંબર નાખેલ અને વિગતો મોકલતા તા. ૨૯ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ મોબાઈલ પર મેસેજ આવ્યો હતો જેમાં ઓટીપી આવતા યુવાને કોઈ જવાબ આપ્યો ના હતો અને બાદમાં ખાતામાંથી રૂ ૧,૯૮,૨૨ ઉપડી ગયા હતા અને બેંકમાં ફોન કરતા બેન્કે તુરંત કાર્ડ બ્લોક કરવાની સલાહ આપતા યુવાને કાર્ડ બ્લોક કરાવ્યું હતું
આમ યુવાન્નની જાણ વિના જ તેના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હોય જેથી સાયબર ક્રાઈમને જાણ કરી હતી અને અજાણ્યા માણસે તેના બેંક ખાતામાંથી રૂ ૧.૯૮ લાખની રકમ ઉપાડી લઈને છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે