વાકાનેર : શહેર ખાતે આયુશ માન મેડાનુ આયોજન કરેલ હતુ જેમા એક હજાર કરતા વધુ દર્દીઓ એ લાભ લીધો હતો.

Machhu news morbi
મોરબી જીલ્લા પંચાયત ના પ્રમુખ ની હાજરીમાં આયુસ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમા મોરબી જીલ્લા પંચાયત ના પ્રમુખ ચંદુભાઈ સીહોરા જયંતભાઇ પડસુબીયા જહીર અબ્બાસ સેરસીયા માહ અનુભવો ની હાજરીમાં આયુસ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !