વાકાનેર શહેર નજીક થી વહેલી સવારે દીપડો પાંજરે પુરાએ બે થી તણ દીપડાઓ વાકાનેર વીસતારમા ચડી આવ્યા હતા વન વિભાગ દ્વારા અલગ જગ્યા ઉપર પાજરા ગોઠવી જેમાથી એક દીપડો આજે પાંજરે પુરાણો છે.

Machhu news morbi
બેથી તણ દીપડા ના સગડ મડતા વન વિભાગ દ્વારા પાજરા ગોઠવવામાં આવીયાતા જેમાથી આજ એક પાજરા મા વહેલી સવારે વકાનેર વીસતારના દિગ્વિજય નગર પાસે રાખેલ પાંજરામાં એક દીપડો કેદ થયો હોવાનુ જાણવા મળ્યુ છે જે બાબત ની જાણ વાકાનેર આર એફ ઓ દ્વારા કરવામા આવીછે આ સાથે હજી પણ વાકાનેર વીસતારમા એકથી બે દીપડા હોવાની માહીતી મડી રહીછે
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !