આણંદ સ્થિત મધુભાન રિસોર્ટ ખાતે આણંદ બિલ્ડર એસોસિએશન દ્વારા ચૂંટાઈ આવેલ ધારાસભ્યશ્રીઓ તથા સાંસદશ્રીનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાંસદશ્રીની સાથે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, લેખક અને નાયબ મામલતદાર શ્રી ચૈતન્યભાઈ સંઘાણી, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રી ધીરુભાઈ પટેલ, મંત્રી બળવંતરાય દવે સહિત બિલ્ડર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Machhu news morbi
જાન્યુઆરી 05, 2023
ગોંડલ સૂરેષ્વર, ચોકડી પાસે અકસ્માત
2બોલેરો, ઈનોવા અને રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત
અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઈજા, થવા પામી
ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
2લોકોને, ગંભીર ઈજાને, કારણે વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, રીપોર્ટર વિક્રમ ગરીયા ગોંડલ.