મોરબીના જુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવાના જયસુખ પટેલના આગોતરા જામીન અરજીની સુનાવણીમાં મુદ્દત પડી.

Machhu news morbi
મોરબીના જુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવાના જયસુખ પટેલના આગોતરા જામીન અરજીની સુનાવણીમાં મુદ્દત પડીપોલીસ જવાબ માટે સમય માંગતા સેસન્સ જજે આગામી સુનાવણી 1 ફેબ્રુઆરીએ કરવાનઓ આદેશ કર્યો
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !