તારિખ 11/1/2023 ના બુધવાર મુકામે રબારી સમાજ ના ધર્મ ગુરુ 1008 મહામંડલેશ્વર પીઠધીશ શ્રી કણીરામ બાપુ નું સ્વાગત માટે વાંકાનેર રબારી સમાજ તમારું હાર્દિક સ્વાગત કરે છે સામૈયા નું સ્થળ આરોગ્યનગર ચોક થી કુંભારપરા રામાપીર નું મંદિર સ્થળ :-આરોગ્યનગર ચોક વાંકાનેરઃસમય :- સવારે 8 વાગે.

Machhu news morbi
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !