ગોંડલના કોલીથડ ગામ ના ખેડૂત નું ગાડા માંથી પડી જવાથી મોત નીપજ્યું

Machhu news morbi
ગોંડલના કોલીથડ ગામ ના ખેડૂત નું ગાડા માંથી પડી જવાથી મોત નીપજ્યું

ખેડૂતને સારવાર માટે કોલીથડ ત્યારબાદ ગોંડલ હોસ્પિટલ ખસેડતા ગોંડલ પોહચે તે પહેલાં મોત નીપજ્યું

ધીરજભાઈ મનજીભાઈ સાવલિયા ઉ.વ.65 નું મોત નીપજ્યું

ખેતરે થી બળદ ગાડુ જોડી ને મંડળીમાં ખાતર ભરવા જતા હતા

બળદ ગાડા નું ટાયર માથે ફરી જતા મોત નીપજ્યું

મૃતકના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
Tags
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !