વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાંથી ગટરની ગંદકી દૂર કરવાની માંગ કરવામાં આવી છે.
" મચ્છુ ન્યુઝ મોરબી " માં તમારી આસપાસ બનતી કોઈપણ ઘટના કે અમારાં ન્યૂઝમાં જાહેર દેવા માટે આ👉 મૉબાઈલ નંબર 9913623970 પર વિડિયો અને ફૉટા મૉકલૉ. વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર-૩ માં આવતા મિલ પ્લોટ શેરી નંબર-૧ માં છેલ્લા ઘણા સમયથી ગટરની ગંદકી રોડ રસ્તા ઉપર વહી રહી છે જેની અવારનવાર નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ ત્યાં ગટરની ગંદકીનો યોગ્ય નિકાલ થાય તેના માટેની કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી જેથી કરીને સ્થાનિક લોકોને ના છૂટકે ગટરની ગંદકી વચ્ચે રહેવું પડે અને પસાર થવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે ત્યારે વાંકાનેર આમ આદમી પાર્ટીના વિક્રમભાઈએ વાંકાનેરના નાયબ કલેક્ટર તથા પાલિકાના વહીવટદારને લેખિતમાં રજૂઆત કરીને વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારની અંદરથી ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ થાય તેના માટેની વ્યવસ્થા કરવા માટેની માંગ કરેલ છે તેમજ શેરીઓમાંથી કચરા અને ગંદકી નિયમિત રીતે ઉપાડવામાં આવે તેના માટે પણ રજૂઆત કરેલ છે જોકે અસરકારક કામગીરી કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય બતાવશે .વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર-૩ માં આવતા મિલ પ્લોટ શેરી નંબર-૧ માં છેલ્લા ઘણા સમયથી ગટરની ગંદકી રોડ રસ્તા ઉપર વહી રહી છે જેની અવારનવાર નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ ત્યાં ગટરની ગંદકીનો યોગ્ય નિકાલ થાય તેના માટેની કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી જેથી કરીને સ્થાનિક લોકોને ના છૂટકે ગટરની ગંદકી વચ્ચે રહેવું પડે અને પસાર થવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે ત્યારે વાંકાનેર આમ આદમી પાર્ટીના વિક્રમભાઈએ વાંકાનેરના નાયબ કલેક્ટર તથા પાલિકાના વહીવટદારને લેખિતમાં રજૂઆત કરીને વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારની અંદરથી ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ થાય તેના માટેની વ્યવસ્થા કરવા માટેની માંગ કરેલ છે તેમજ શેરીઓમાંથી કચરા અને ગંદકી નિયમિત રીતે ઉપાડવામાં આવે તેના માટે પણ રજૂઆત કરેલ છે જોકે અસરકારક કામગીરી કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય બતાવશે.