ભરવાડ મુધવા પરીવાર નૉ સંગ પગ પાડા જય રહ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર નાં લખતર ગામ પાસે વાહન ચાલકોએ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા 7 લોકોના કરુણ મોત...

Machhu news morbi

 


ભરવાડ મુધવા પરીવાર નૉ સંગ પગ પાડા જય રહ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર નાં લખતર ગામ પાસે વાહન ચાલકોએ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા 7 લોકોના કરુણ મોત...

​જાનહાનિ: પ્રાથમિક અહેવાલ મુજબ ૫ થી વધુ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત.

​ઘટના: હાઇવે પર ચાલીને જઈ રહેલા પદયાત્રીઓ પર એક બેફામ ગતિએ આવતા ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પદયાત્રીઓ પર ફરી વળ્યો હતો.

​ગમગીનીનો માહોલ

​આ અકસ્માત એટલો ભયાનક હતો કે હાઇવે પર ચારેબાજુ કણસાટ અને મરણચીસો સંભળાઈ હતી. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 'ગોજારા રવિવાર' ની આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.3

ન્યૂઝ એહવાલ મચ્છુ ન્યૂઝ મૉરબી સુરેન્દ્રનગર જીલ્લા બ્યૂરોચિફ રમેશભાઈ મુધવા 

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !