*ગૌચરની જમીનમાં થયેલ ગેરકાયદે દબાણ દૂર કરવાનાં*
અનુસંધાને કાલસારી ગામનાં ભરવાડ સમાજનાં ૫૫ થી વધુ સહકુટુંબ પરિવાર સાથે આત્મ વિલોપન કરશે.જવાબદાર કોણ.
અંદાજે ૩૦૦૦ વિઘા ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ થયેલ છે તેવા ભૂ-માફીયાઓને સરપંચ, તલાટીમંત્રી અને ટીડીઓ કેમ છાવરી રહ્યા છે.શું આર્થીક વહિવટ કર્યો છે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
ઉપવાસ આંદોલન કરેલ ત્યારે ગૌચર દબાણ દૂર કરવાની અને લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવશે તેવી લેખીત ખાત્રીનો અમલ કેમ કરતા નથી.નોટીસ આપ્યા બાદ સેટીંગ ડોટ કોમ કરેલ હોય તેમ માલધારીઓએ જણાવેલ છે.
૭ ની અંદર જમીન ખુલ્લી કરવાની નોટીસ આપેલ છે તે દબાલ કેમ દૂર કરેલ નથી...?
અને ટીડીઓ તેમજ સબંધીત કર્તા તમામે સાવ ખોટી રીતે અને ઈરાદા પૂર્વક ભરવાડ સમાજ ના મકાન- મિલકત દૂર કરવા ઝુબેશ નોટીસ આપેલ છે હકીકતે માલધારીઓ એ પેશકદમી કરેલ નથી તેમ છતા જવાબદાર તંત્ર એ ભરવાડ સમાજ ને એનકેન પ્રકારે દબાણ ઉભુ કરવા માટે આવી પ્રવૃત્તિ કરેલ છે..
વિસાવદર શહેરનાં જાગૃત નાગરિક દ્વાર વિસાવદર બેઠકનું મતદાનનું રિઝલ્ટ જાહેર થયુ ત્યારથી સતત અખભારી અને સોશિયલ ગડયામાં ચમકતું હોય છે અનેવિસાવદર વાળી
ફરીવખત.ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરેલ નથી તેમજ ભૂ માફીયાઓને છાવરતા હોય..! અને સ્થાનિક અલધારીઓ જે ગૌચર જમીન ખુલ્લી કરાવવા લડત લડતા તમામ ને કાલસારી સરપંચ દ્વાર મલન તેમજ આ સ્થાના કેન્દ્ર મચ્છો માતાજીના મંદિરે ને ડિમોલેશન કરવામાં આવશે તે પહેલા સર્વે નંબર-૧૨૬ ગૌચરની જમીન કબ્જો કરી તથા વાવેતર કરી તથા પેશકદમી કરી છે તેને આ નોટીસ ની તારીખ ૧૦-૭-૨૪ થી દિવસ-
વિસાવદરના કાલસારી ગામના માલપારીઓ ને સરપંચ દ્વાર મકાન તેમજ મંદિરને ડિમોલેશન કરવાની નોટીસ કટકારતા ભારેભારે રોપ ફેલાયો છે ભરવાડ સમાજ ના મકાન ગામ તળમાં છે તેમજ ૨-નંભર ના આધાર પુરાવાઓ છે. છતાંપ ૧૯ જેટલા માલપારીઓને નિશાન (ટાર્ગેટ બનાવ્યા છે) કારણ એટલુ કે ગૌચર જમીન ઉપર દબાન્ન દૂર કરવામાં અને આંદોલનમાં જોડાયા હતા. તેની કિશાખોરી રાખીને સરપંચ દ્વારા નોરીસ પાઠવેલ તેમ માલપારીઓએ જણાવેલ છે.
માલધારીઓએ જણાવેલ કે, જીલ્લા કલેક્ટર જુનાગઢને લેખીત રજૂઆત સાથે સમસ્ત માવધારી સમાજ સહ કુટુંબ પરિવાર સાથે આત્મ વિલોપન કરશે ..!
માલધારીઓ જણાવેલ કે અમો વિસાવદર તાલુકાના કાલસારી ગામ ના નિચે સહી કરનારા તમામ સમસ્ત માલધારી સમાજે સીમતળમાં ગૌચર નુ દબાણ દૂર કરાવવા આંદોલન કરેલ હોય તેર્ન કિનાખોરી રાખી ને તલાટી સરપંચ
આ અંગે વિશેષ જણાવેલ કે અમો સમસ્ત કાલસારી ગામ ના ભરવાડ સમાજ અમારા કુટુંબ પરિવાર સહિત તાલુકા વિકાસ અધિકાર-વિસાવદર ની સામે તારીખ ૪-૯-૨૫ના રોજ આત્મ વિલોપન કરીશુ અને આ અંગેની સઘળી જવાબદારી કાલસારી ગ્રામ પંચાયત તલાટી તેમજ ટીડીએઓ ની તેમજ સંબંધ કર્તા સર્વે અધિકારીઓ ન રહશે જેની ખાસ: ગંભીર નોંષ લેશો...
આ અંગે વધુમાં જણાવેલ કે કાલસારી ગામ ના સમસ્ત માલધારીજનો ગૌચર નુ દબાણ ખુલ્લુ કરાવવા બાબતેસને ૨૦૦૮ થી સતત એકપારી ભડત આપત રહીયા છીએ જેની ભૂ માફીયાઓએ ને કણાની જેમ ખૂચે છે એટલે કિશા ખોરી રાખી ને માલધારીઓ ઉપર સાવ ખોટા
આવેેષ કરી સબંધીત પંચાયત દ્વાર નોટીસ આપવામાં આવેલ છે તેમજ અવારનવાર અસંખ્ય વાર લેખીતમાં ગૌચર દબાણ દુર કરવાની to દિવસ ત્યારબાદ ૯૦ દેવસ । ૩- કે એ મહીના માં ગૌચર દબાવા દુર કરવાની લેખિત ખાત્રી આપેલ છે તેનો ખુલ્લેઆમ ભંગ થાય છે છતાંય આજ દિન સુધી સ્થળ ઉપર ગૌચર જમીન ખુલ્લી કરવામાં આવેલ નથી તેમજ અમોને ઘણસારી ગ્રામ પંચાયત હાર નોટીસ પાઠવેલ છે કે મચશે માતાજી ના ડિમોલેશન કરવામાં આવશે તો આ પહેલા સર્વે નંબર ૧૨૨, ગૌચર જમીન માં અમીપરા મંદિર ગૌચર જમીન માં દબાણ કરેલ છે તેમજ ગેરકાયદેસર વાવેતર કરી પેશકદમી છે તેને તારીખ ૧૦-૭-૨૪ ના રોજ સરપંચ હાર નોટીસ પાઠવેલ છે ૧૦૫ (૨) મુજબ ની કાર્ય વાહી કરવામા આવશે અને તમારા ખર્ચે દબાલ દૂર કરવા ની કાર્યવાહી હાય પરવા માં આવશે. તે અંગે ની આજ દિન સુધીમાં કોઈ પણ જાત ની
કાર્ય વાહી કરેલ નથી કેમ.ભરવાડ સમાજ ની માંગણીઓ છે કે ૧૨૦ સર્વ નંબર થી આવતા તમામ સર્વ નંબરોમાં ડિમોલેશન કરો અને જવાબદારો સામે સરક્ષરનાં નિષમ મુજબ જવાબદારો સામે સરકાર નાનિયમ મુજબ લેન્ડ સૈભિગ ચાર મુજબ ગુન્હો દાખલ કરો તેવી માલપારીઓ ની માંગણીઓ છે તેમજ
કાલસારી ગ્રામ પંચાયતના સરપંચની બેધારી નિતિના પરિણામે ગૌચરનું દબાણ દુર કરાવતા નથી.માત્ર માલધારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે.
સમાચાર જાગીર, વિસાવદર : વિસાવદરનાં કાલસારી ગામમાં ભૂ માછીયાઓ ગેરકાયદેસર ગૌચર જમીન ઉપર દબાણ કરેલ છે તે તમામ દબાણ દૂર નથી કરાવતા કેમ સેટિંગ ડોટ કરેલ હોય તેમ માલધારીઓ જણાવી રહ્ય છે. કાલસારી ગામ પંચાયતના સરપંચ દ્વારા ગુજરાત પંચાયત ધારો ૧૯૯૩ની કલમ નં ૧૦૫(૨) થી મળેલ અધિકારની રૂએ આ ગ્રામ પંચાયતને વિદિત કરવામાં આવેલ અને ત્યારથી આ પંચાયતના નિયંત્રણ હેઠળના ગૌચરની જમીન પૈકી ગૌચરના સર્વ નંબર ૧૩૬ ગૌચરની જમીન કબ્જે કરી
તથા વાવેતર કરી તથા પૈશકઠમી કરી આ ગામ પંચાયત કલમ-૧૦૫(૧) અન્વયે તમો બિનાધિકૃત ઉપયોગ અને ભોગવટો કરો છો આથી. નટીસ તારીખ ૧૦-૭-૨૪થી દિવસ-૭ની અંદર ઉપરોક્ત જમીન ખૂલી કરી આપવી અને તેમની લેખિત જાણ કરી જણાવેલ, તેમ કરવામાં કતુર થયે ગુજરાત પંચાયત પારની કલમ-૧૦૫ (૨) મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તમામ ખર્ચ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ કાલસારી ગ્રામ પંચાયતનાં સરપંચ દ્વારા જણાવવામાં આવેલ છે.
મહીનો અને ૧૮ દિવસ વિતી ગયા હોવા છતા પંચાયત ધારા ની કલમ મુજબ કોઈપણ જાતની કાર્યવતી નથી કરતા કેમ તમારા સમાજનું છે. એટલે ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરેલ છે. તેને છાવરે છે. તેમ કાલસારી ગામના માલધારીઓ જણાવેલ છે. અને અમીના કાયદેસરના વાડા છે. તેને બે નંબર છે. તેને નોટીસ આપવામાં આવેલ છે. ગામ તળમાં છીએ કાયદેસરના કાગળિયા છે. છતાંય માલપારીઓને માનસિક ત્રાસ આપવા નોટીસ પાઠવેલ હોય તેમ જાણકાર વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.