પ્રધાનમંત્રી આવાસ (PM આવાસ) યોજના *રજીસ્ટ્રેશન* કરવાની છેલ્લી *તારીખ: ૩૧ જાન્યુઆરી ૨૦૨૫* છે
આ યોજના ભારત ના *તમામ ગ્રામ્ય વિસ્તાર* માટે લાગુ છે.
રજીસ્ટ્રેશન દરેકે *ગામમાં તલાટી મંત્રી* પાસે કરવાનું રહેશે.
જે કોઈ વ્યક્તિને મકાન/ઘરનું ઘર ના હોય તેવા *બધા લોકો* રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
જેને *મકાન છે કે કાચું છે કે સાવ નથી* તેવા બધા ગ્રામજનોની *નોંધ* કરાવી દેજો.
*રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી* તારીખ: ૩૧.૦૧.૨૦૨૫ છે.
તો *વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવું.*
*રજીસ્ટ્રેશન* કરાવવા માટે નીચે👇 આપેલ જરૂરી *પુરાવા* હોવા *જરૂરી છે.*
(૦૧) *આધાર કાર્ડ*
(૦૨) *રેશનકાર્ડ ની નકલ*
(૦૩) *ચૂંટણી કાર્ડ ની નકલ*
(૦૪) *બેંક ખાતા ચોપડી (પાસ બુક)*
(૦૫) *૭/૧૨ અને ૮-અ ની નકલ*
જેને ખેતર માં મકાન બનાવવું હોય એના માટે.
(જેની પાસે ઓછામાં ઓછી ૧૨ વીઘા જમીન હોય ૧૨ વીઘા થી વધુ જમીન ધરાવતા વ્યક્તિ આવાસ યોજના દ્વારા મળતા મકાન મળવા પાત્ર નથી.)
(૦૬) *આવક નો દાખલો*
(જેની આવક વાર્ષિક ૨.૫૦૦૦૦/- થી ઓછી હોય તેવી વ્યક્તિ જ યોજના નો લાભ મેળવવા પાત્ર રહેશે. માટે આવકનો દાખલો અઢી લાખથી ઓછા નો કઢાવવો)
*ઉપરોક્ત તમામ દસ્તાવેજ આધાર પુરાવા ત્યાંના જ હોવ