બ્લડ ડોનેશન કેમ્પ તા.૨૨/૧૨/૨૦૨૪ ને રવિવાર સવારે : ૮:૦૦ થી ૨:૦૦ સુધી.

Machhu news morbi
*રકતદાન એ જ મહાદાન*
*બ્લડ ડોનેશન કેમ્પ તા.૨૨/૧૨/૨૦૨૪ ને રવિવાર સવારે : ૮:૦૦ થી ૨:૦૦ સુધી* 

   *સ્વ. સાગર ચંદુભાઈ વાંસજાળીયાનાં સ્મરણાર્થે, જેમનાં પ્રેમાળ, સરળ સહજ સ્વભાવ, હમેશાં દરેકને મદદરૂપ થનાર, મોટું મન અને દિલ રાખનાર, જેમનો હસતો ચહેરો અને નિર્દોષ ભાવ, જેની છબી ક્યારે નહી ભૂલી શકીએ એવા સેવાભાવી પુણ્ય દિવ્યઆત્માને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં થેલેસેમીયા અને તમામ જરૂરિયાતમંદ દર્દીઓનાં લાભાર્થે સેવાનાં ભાવથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે...જેમાં આપ સ્નેહીજનો તેમજ આપના પરિવારના સગા-સબંધીઓ, મિત્રો, ગ્રૂપના તમામ સભ્યોને જણાવીએ છીએ કે આ કેમ્પમાં રકતદાન કરી આપ પણ પુણ્ય આત્માને શ્રદ્ધાંજલી અર્પણ કરવા પધારશો...અમારા આ સેવાકીય કાર્યમાં સહભાગી થશો..જેથી આપણે વધુમાં વધુ બોટલ એકત્રિત કરીને સેવામાં અર્પણ કરી શકીએ..*
જય શ્રીકૃષ્ણ 🙏🏻
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !