*વાંકાનેર એસટીમાં ફરજ બજાવતા કંડકટરની પ્રામાણિકતા, મુસાફરનું લેપટોપ પરત સોપ્યું*

Machhu news morbi
*વાંકાનેર એસટીમાં ફરજ બજાવતા કંડકટરની પ્રામાણિકતા, મુસાફરનું લેપટોપ પરત સોપ્યું*

ટંકારા નગરના રહેવાશી અને હડમતીયા ગામની પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા રમુભાઈ ભરવાડના દિકરા જગદીશભાઈ ભરવાડ જે હાલમા વાંકાનેર એસટી ડેપો ખાતે કંડકટરમા ફરજ બજાવે છે

જેમની ફરજ વાંકાનેર- નલિયા રૂટ મા હતી તે દરમિયાન એક મુશાફર તેનુ HP કંપની નુ લેપટોપ અને બેગ બસમા જ ભુલીને ઉતરી ગયેલ ત્યારબાદ જગદીશભાઈને તે બેગ મળતા તે બેગ અને લેપટોપ મુળ માલિકની ખરાય કરીને મોરબી ડેપો ખાતે અધિકારીની હાજરીમા પરત કરીને એક પ્રમાણિકતા દર્શાવીને રાજકોટ વિભાગના કર્મચારી મહામંડળના પ્રમુખ જયુભા ડી જાડેજા અને વાંકાનેર એસટી ડેપોનુ ગૌરવ વધારેલ છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !