મોરબી બાર એસોસીએશનના તમામ વકીલોનો સ્નેહમિલન સમારોહ તા. ૦૪-૧૧-૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે મોરબી બાર રૂમમાં યોજાશે નૂતન વર્ષના પ્રારંભે તા. ૦૪-૧૧ ના રોજ સવારે ૧૦ કલાકે મોરબી બાર રૂમ ખાતે બાર એસોસીએશનનો સ્નેહમિલન સમારોહ યોજાશે જેમાં દરેક વકીલોએ સમયસર પધારવા પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાની યાદીમાં જણાવ્યું છે.
મોરબી બાર એસોસીએશનના તમામ વકીલોનો સ્નેહમિલન સમારોહ યોજાશે.
ઑક્ટોબર 31, 2024
Tags