જામનગર સેટેલાઈટ પાર્ક વિસ્તારમાં નવદુર્ગા ગરબી મંડળ નાં આયોજક સંજયસિંહ રાઠોડ.

Machhu news morbi
જામનગર સેટેલાઈટ પાર્ક વિસ્તારમાં નવદુર્ગા ગરબી મંડળ નાં આયોજક સંજયસિંહ રાઠોડ
 તથા સહ આયોજક. મયુરભાઈ વકાતર દ્વારા નવદુર્ગા મંડળમાં (૩)ત્રણ વર્ષ થીં (૧૧) વર્ષની નાની નાની કુલ(૧૩૦) જેટલી બાળા ઓને ગરબી માં છેલ્લા દસ વર્ષ થીયાં કોઈપણ જાતની ફ્રી લીધા વગર રમાળે છે નવરાત્રી નાં છેલ્લા દિવસે ગરબી મંડળનાં પ્રમુખ શ્રી સંજયસિંહ અને સેટેલાઈટ પાર્ક નાં રહેવાસીઓ દ્વારા લ્હાણી વિતરણ કરવામાં આવ્યુ.
*રિપોર્ટર લખનભાઈ રાણંગા જામનગર*
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !