શિક્ષકોના ત્રાસથી ફરી એક ભવિષ્ય રોંગદાયું રાજકોટની બાજુમાં આવેલું છાપરા ગામ ના વિદ્યાર્થી ધૃવિલ વરુ જે મોટા વાળાની સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો
સારા ટકા એ ધોરણ 10 માં પાસ થતાં શિક્ષકોએ પેપરમાં ચોરીનો આરમેલી સતત હોય વિદ્યાર્થી આપઘાત કરતા ભરવાડ સમાજમાં શોખ ની લાગણી ભરવાડ સમાજના ગુજરાતના સંતો આગેવાનો પહોચ્યા. ધૂવીલ ના ધરે
આરોપી ઓને કડક મા કડક સજા થાય અને પરીવાર ને સરકારી નોકરી મડે એવિ ઉચચ કક્ષા એ રજુઆત કરવા મા આવશે.
રાજકોટ ની બાજુમાં બનેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ધૃવિલ ભરવાડ ના સુસાઇડ પ્રકરણમાં ભરવાડ સમાજના ધર્મગુરુ શ્રી ભરતપુરી બાપુ ( થરા) , દેવીદાસ બાપુ (ગોમટા) , કિશન ભગત (મોરબી મચ્છુ માં ની જગ્યા ) રામ ભગત (દલવી ) રાજકોટ ભરવાડ સમાજના આગેવાનો રણજીત મુંધવા લખનભાઈ મુંધવા હરેશ ઝાપડા મશરૂ ભાઈ મુંધવા ગોંડલ ભરવાડ સમાજના આગેવાનો સામતભાઈ બાંભવા જેસાભાઈ ઝાપડા પાંચાભાઇ તારીયા રાજુભાઇ ટારીયા જાદવભાઇ શીયાળ સુરેન્દ્રનગર ભરવાડ સમાજના આગેવાન કાળુભાઈ માંગુડા ટંકારા ધનજી ભાઇ ઝાપડા, સરૈયા રમેશભાઇ ગમારા, ટંકારા મહેશ ભાઈ ઝાપડા… સહિતના ભરવાડ સમાજના અગ્રણી આગેવાનો ધ્રુવિલના ઘરે સાંતવના પાઠવવા અને નરાધમ રાક્ષસ રૂપી શિક્ષકોને કડક માં કડક સજા થાય એવી માંગ કરેલ હતી