આજરોજ મોરબી જીલ્લા કલેક્ટર સાહેબ ને રુબરુ મળી વાંકાનેર વિસ્તારના પ્રશ્નોની રજુઆત કરી.

Machhu news morbi
આજરોજ મોરબી જીલ્લા કલેક્ટર સાહેબ ને રુબરુ મળી વાંકાનેર વિસ્તારના પ્રશ્નોની રજુઆત કરી  
૧). જેમાં વાંકાનેર તાલુકામાં વધુ પડતો વરસાદ થવા ના કારણે ખેડુતો ના પાક નુ નુકસાન થયુ છે જેનુ તાત્કાલીક ખેડુતો ને વળતર આપવાં આવે
૨) વાંકાનેર પાતળિયા બ્ીજ થી દોશી કોલેજ સુધીનો રસ્તો તાત્કાલીક બનાવવા રજુઆત 

૩) વાંકાનેર અમરસર થી મિતાણા રોડ પર અસોય નદીપર માઈનોર બ્ીજ બનાવવા મોરબી જીલ્લા કલેક્ટર સાહેબ ને રજુઆત કરતા. 

વાંકાનેરના પુવઁ ધારાસભ્ય મહંમદ જાવિદ પીરઝાદા  મોરબી જીલ્લા પંચાયતના સભ્યો હરદેવસિંહ જાડેજા ઈસ્માઈલભાઈ બાદી કરસનભાઈ લુંભાણી સહકારી આગેવાન હસનભાઈ પટેલ વાંકાનેર યુથ કોગ્ેસ પ્રમુખ આબીદ ગઢવારા હાજર રહીયા
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !