અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે, નરેન્દ્ર મોદી વિચાર મંચ ની પ્રદેશ કાર્યકારીણી અને તમામ જિલ્લા ના હોદ્દેદારો ની એક જનરલ મીટીંગ યોજાઈ હતી.

Machhu news morbi
અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે, નરેન્દ્ર મોદી વિચાર મંચ ની પ્રદેશ કાર્યકારીણી અને તમામ જિલ્લા ના હોદ્દેદારો ની એક જનરલ મીટીંગ યોજાઈ હતી.
*નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય* ની અધ્યક્ષતામાં, ગુજરાત પ્રદેશ નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ, ચેહર ભાઈ દેસાઈ, તેમજ મહામંત્રી દેવેન્દ્ર સિંહ જાડેજા પ્રદેશ ઉપ પ્રમુખ વિજયસિંહ ચોહાણ મંત્રી પંકજ પીતળીયા , નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ ટી સેલ કચ્છ ઝૉન પ્રમુખ શ્રી કાળુભાઈ કે પાચીયા મૉરબી , મૉરબી પ્રમુખ શ્રી અનિરુદ્ધ સિંહ, વિપુલ પટેલ દ્વારા યોજાઇ હતી, તેમજ દરેક 33જિલ્લા પ્રમુખ તેમજ હોદેદારો તેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય, અને પ્રદેશ અધ્યક્ષ ચેહરભાઈ દેસાઈ નું ગુલદસ્તા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, આ જનરલ મીટીંગ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.
*ન્યૂઝ એહવાલ મચ્છુ ન્યૂઝ મોરબી અખબાર ન્યૂઝ તંત્રી કાળુભાઈ કે પાચીયા*
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !