ગોકુળ આઠમના દિવસે ચાલો ઠાકર ની બાપા નાં સાનિધ્યમાં ભાટિયા તા કલ્યાણપુર

Machhu news morbi
*ગોકુળ આઠમના દિવસે ચાલો ઠાકર ની બાપા નાં સાનિધ્યમાં ભાટિયા તા કલ્યાણપુર*

*ગોપાલક માલધારી એજ્યું એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ* 
              *જય ઠાકર સાથે જણાવવાનું કે કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ઠાકર ધામ - ભાટીયા મુકામે શ્રી કૃષ્ણ* *ભગવાનનાં જન્મ ઉત્સવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે શ્રી કૃષ્ણ જન્મોત્સવ -(૨૦૨૪) તા.૨૬/૦૮/૨૦૨૪ સોમવારે ના રોજ શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે કલ્યાણપુર તાલુકાના ભરવાડ સમાજ ના આગેવાનો તથા યુવા મિત્રો & ભાઈઓ તથા બહેનો અને સ્નેહિજનોને કલ્યાણપુર તાલુકા સમસ્ત ભરવાડ આપને ભાવભર્યુ હાદિઁક આમંત્રણ પાઠવીએ છીએ આવો મિત્રો આપણે સૌ સાથે મળીને શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરીએ.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !