21/5/2020 કોરોનાનો એક કીસો વાંચો ને ત્યારે પણ હું ભાટી એન અને સ્વં. જયંતિભાઈ પ્રજાપતિ એ ખાસ રજૂઆત કરી અરુણોદય સૌસાયટીને પતરા આ રીતે મારેલ તેમાંથી મુક્તિ અપાવેલ...
મોરબી જિલ્લો ગ્રીન ઝોનમાં છે, પણ તેમાં 11 દિવસ અગાવ વાંકાનેરમાં એક કોરોના પોઝિટિવ કેશ અરુણોદય સોસાયટીમાં રહેતા જીતુભા ઝાલા ને થતા રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલ માં સારવાર કરવાતાં ઓન્લી 9 દિવસમાજ છૂટી આપી દીધી તેના સંપર્કમાં આવેલ તેમના પરિવાર કે અન્યનાં કોરોના ટેસ્ટ કરવામાં આવેલ તે તમામ નેગેટિવ આવેલા જીતુભા પણ અત્યારે નેગેટિવ છે અને આખા જિલ્લા માં એક પણ કોરોના નાં કેશ છે જ નહીં તો મોરબી કલેક્ટરે જાહેરનામું બહાર પાડી અરુણોદય સોસાયટી ને 28 દિવસ માટે આખી કોલોનીને પતરા ની આડસ મારી લોક ડાઉનમાં અંદાજિત 233 જેટલા વ્યક્તિને સજ્જડ લોક ડાઉન કરી દીધા છે જો કોરોના હોય તોય 14 દિવસમાંથી મુક્તિ આપવામાં આવે તો આખી કોલોની ને 28 દિવસ સુકામ ગોંધી રાખ્યા હોય તેવો તાલ સતાધીસોએ કરી નાખેલ છે, આ બાબતે આ વોર્ડ નાં કોર્પોરેટરો ભાટી એન, જેન્તીભાઈ પ્રજાપતિ, ચંપાબેન પનારાએ લેખિતમાં ડેપ્યુટી કલેક્ટર શ્રી વસાવાસાહેબને રૂબરૂ આવેદનપત્ર આપી તેમાં 14 દિવસ થયાં બાદ અરુણોદય સોસાયટી નાં લોકો ને લોક ડાઉન મુક્ત કરવા અનુરોધ કરવા માંગણી કરી છે.... ભાટી એન કોર્પોરેટર