જેપી નડ્ડાએ હિમાચલની રાજ્યસભા સીટથી આપ્યું રાજીનામું.

Unknown
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશની સીટથી રાજ્યસભાના સભ્ય તરીકે પોતાનું રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે જેપી નડ્ડા તાજેતરમાં ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે. એટલે તે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ રહેશે. રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડે હિમાચલની સીટથી તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !