જામનગર જીલ્લાનાં દલ દેવરીયા ખાતે જામજોધપુર તથા લાલપુર તાલુકા ભરવાડ સમાજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિનાં દ્વારા( ૯) નવમો સમુહ લગ્ન યોજાયો.

Machhu news morbi
જામનગર જીલ્લાનાં દલ દેવરીયા ખાતે જામજોધપુર તથા લાલપુર તાલુકા ભરવાડ સમાજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિનાં દ્વારા( ૯) નવમો સમુહ લગ્ન યોજાયો
તેમાં ઠાકર બાપા જગ્યા દલ દેવરીયા ખાતે (૯)સમૂહ લગ્નનું સુંદર આયોજ કરવામાં આવ્યું હતું તેમા ૨૫-કન્યા ઓએ પ્રભુતામાં પગલાં પાડયાં જેમાં બેડ દ્વારકાનાં મહંત શ્રી બાલારામ બાપુ -બીજા. મહંત શ્રી મુનાબાપુ- -કાનાભગત- સુખાબાપુ -અનીય સાધુ-સંતો રાજકીય અગ્રણીઓ જામ જોધપુર જીલ્લાનાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા તથા.
 પુર્વ ધારાસભ્ય શ્રી ચીમનભાઈ સાપરીયા અને સામાજીક આગેવાનો વિરમભાઈ વકાતર સાહેબ- ધીરૂભાઈ બાભંવા-દેવાતભાઈ બાભવા-રણમલભાઈ ઝાપડા-હરેશભાઈ જાદવ -ગધાભાઈ ટોયટા -અન્ય તાલુકા જીલ્લા માં પધારેલા સમાજ નાં આગેવાનો તથા યુવાનો મિત્રો સમસ્ત ભરવાડ સમાજ નાત ગંગા ઉપસ્થિત રહ્યા તે બદલ જામ જોધપુર તથા લાલપુર તાલુકા સમુહ લગ્ન સમિતિ આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે આ સમૂહ લગ્નોઉત્સવ આયોજન સફળ બનાવવા માટે જામજોધપુર તથા લાલપુર તાલુકાનાં ભરવાડ સમાજ નાં મિત્રો યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટર લખનભાઈ રાણંગા મરછુ ન્યૂઝ મોરબી પત્રકાર જામનગર
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !